Thursday, December 15, 2011

Day-4



બાલોત્સવ-૨૦૧૧ (ચોથો દિવસ) 

ચોથા દિવસે નીચે જણાવેલ મોનીટરીંગ ટીમ ઉપરાંત જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પી. એફ. પારધી સા. ભિલોડા તાલુકા ની શાળાઓ ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ભિલોડા તાલુકા ની નાની બેબર, અદા હાથરોલ, ખારી શાળાઓની મુલાકાત લીધી હતી. 
આભાર... 
તા. ૧૫/૧૨/૧૧ 
૧૫/૧૨/૧૧ ના રોજની મોનીટરીંગ ની વ્યવસ્થા નીચે મુજબ હતી 

પ્રથમ ટીમ : 
સભ્યો : 
૧) શ્રી ધર્મેશભાઈ રામાનુજ
૨) શ્રી જીતેન્દ્રપુરી ગોસ્વામી
૩) શ્રી મોતીભાઈ નાયક
મુલાકાતનું  ક્લસ્ટર :
ચોરીમાંલા 
બીજી ટીમ :
સભ્યો : 
૧) ડો. ચંદ્રકાંત વ્યાસ
૨) શ્રી બી. એન. ઢાઢી 
૩) શ્રી નટવરસિંહ પરમાર 
૪) શ્રી મુન્જલભાઈ બદમાંતીયા  
મુલાકાતનું ક્લસ્ટર :
લીલછા
ત્રીજી ટીમ :
સભ્યો : 
૧) શ્રી આર વી. નીનામા
૨) શ્રી પ્રવીણસિંહ રાવલ
૩) શ્રી વિક્રમ ગોહિલ

મુલાકાતનું ક્લસ્ટર :
આમ્બાબાર
ચોથી  ટીમ : 
સભ્યો : 
૧) શ્રી એસ. એમ. પટેલ
૨) શ્રી કચરાભાઈ પટેલ
૩) શ્રી વિનોદભાઈ ચૌધરી 

મુલાકાતનું ક્લસ્ટર :
રાયપુર 
પાંચમી  ટીમ : 
સભ્યો : 
૧) ડો. મદનસિંહ ચૌહાણ
2) ડો. ગૌરાંગ વ્યાસ 
મુલાકાતનું ક્લસ્ટર :
કિશનગઢ


તા. ૧૬/૧૨/૧૧ 
૧૬/૧૨/૧૧ ના રોજની મોનીટરીંગ ની વ્યવસ્થા નીચે મુજબ છે. 

પ્રથમ ટીમ : 
સભ્યો : 
૧) શ્રી ધર્મેશભાઈ રામાનુજ
૨) શ્રી જીતેન્દ્રપુરી ગોસ્વામી
૩) શ્રી મોતીભાઈ નાયક
મુલાકાતનું  ક્લસ્ટર :
ભિલોડા-૨ 
બીજી ટીમ :
સભ્યો : 
૧) ડો. ચંદ્રકાંત વ્યાસ
૨) શ્રી બી. એન. ઢાઢી 
૩) શ્રી નટવરસિંહ પરમાર 
૪) શ્રી મુન્જલભાઈ બદમાંતીયા  
મુલાકાતનું ક્લસ્ટર :
ધોલવાણી
ત્રીજી ટીમ :
સભ્યો : 
૧) શ્રી આર વી. નીનામા
૨) શ્રી પ્રવીણસિંહ રાવલ
૩) શ્રી વિક્રમ ગોહિલ

મુલાકાતનું ક્લસ્ટર :
મહુદીયાદેરા 
ચોથી  ટીમ : 
સભ્યો : 
૧) શ્રી એસ. એમ. પટેલ
૨) શ્રી કચરાભાઈ પટેલ
૩) શ્રી વિનોદભાઈ ચૌધરી 

મુલાકાતનું ક્લસ્ટર :
ટોરડા
પાંચમી  ટીમ : 
સભ્યો : 
૧) ડો. મદનસિંહ ચૌહાણ
2) ડો. ગૌરાંગ વ્યાસ 
મુલાકાતનું ક્લસ્ટર :
કિશનગઢ 

No comments:

Post a Comment