Monday, December 5, 2011

BALOTSAV INNOGRATION


"પ્રત્યેક બાળક મહત્વનું છે"
ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર 
જીલ્લા શિક્ષણ સમિતિ, હિમતનગર  
અને
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર 
આયોજિત 
બાલોત્સવ-૨૦૧૧
ઉદઘાટન સમારોહ
તા. ૦૩/૧૨/૧૧
તા. ૦૩/૧૨/૧૧ ના રોજ ભિલોડા તાલુકાના ૨૭ સી.આર.સી.ની ર૭ શાળાઓમા બાલોત્સવ – ૨૦૧૧ નુ ઉદઘાટન કરવામા આવ્યુ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડરના પ્રાચાર્ય ડો. મદનસિંહ જી ચૌહાણ અને વિવિઘ શાખાઓના લેકચરરશ્રીઓ – નાયબ જિલ્લા પ્રાથમિક અઘિકારીશ્રી –ભિલોડા તાલુકા ના કેળવણી નિરીક્ષક શ્રીઓ, તાલુકા સંઘ ના પ્રમુખ અને મંત્રીશ્રી સવૅ શિક્ષા અભિયાનના અઘિકારીશ્રીઓ તેમજ ચિલ્ડૂન્સ યુનિવસિટીના ઓ.એસ.ડી. મેહુલભાઈ વ્યાસ –  ધર્મેશભાઈ રામાનુજ – ચંદ્રકાન્તભાઈ વ્યાસ ખાસ ઉ૫સ્થિત રહી ઉદઘાટન કરેલ.
      બાલોત્સવ-ર૦૧૧ નુ ઉદઘાટન વિશ્વ વિકલાગ દિન નિમિત્તે સાદગીપૂણ્ર કરવામા આવ્યુ. વિકલાગ બાળકના હાથે દી૫ પ્રાગટય કરાવી કાયકଖમ ઉદઘાટીત કરવામા આવ્યો. બાલોત્સવ-ર૦૧૧ માટે શિક્ષકો વિદ્યાથીઓ અને ગામલોકોમા અભૂતપૂવ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

No comments:

Post a Comment