Friday, December 16, 2011




બાલોત્સવ-૨૦૧૧ (પાંચમો દિવસ) 

તા. ૧૬/૧૨/૧૧ 
૧૬/૧૨/૧૧ ના રોજની મોનીટરીંગ ની વ્યવસ્થા નીચે મુજબ હતી.

પ્રથમ ટીમ : 
સભ્યો : 
૧) શ્રી ધર્મેશભાઈ રામાનુજ
૨) શ્રી જીતેન્દ્રપુરી ગોસ્વામી
૩) શ્રી મોતીભાઈ નાયક
મુલાકાતનું  ક્લસ્ટર :
ભિલોડા-૨ 
બીજી ટીમ :
સભ્યો : 
૧) ડો. ચંદ્રકાંત વ્યાસ
૨) શ્રી બી. એન. ઢાઢી 
૩) શ્રી નટવરસિંહ પરમાર 
૪) શ્રી મુન્જલભાઈ બદમાંતીયા  
મુલાકાતનું ક્લસ્ટર :
ધોલવાણી
ત્રીજી ટીમ :
સભ્યો : 
૧) શ્રી આર વી. નીનામા
૨) શ્રી પ્રવીણસિંહ રાવલ
૩) શ્રી વિક્રમ ગોહિલ

મુલાકાતનું ક્લસ્ટર :
મહુદીયાદેરા 
ચોથી  ટીમ : 
સભ્યો : 
૧) શ્રી એસ. એમ. પટેલ
૨) શ્રી કચરાભાઈ પટેલ
૩) શ્રી વિનોદભાઈ ચૌધરી 

મુલાકાતનું ક્લસ્ટર :
ટોરડા
પાંચમી  ટીમ : 
સભ્યો : 
૧) ડો. મદનસિંહ ચૌહાણ
2) ડો. ગૌરાંગ વ્યાસ 
મુલાકાતનું ક્લસ્ટર :
કિશનગઢ 

No comments:

Post a Comment