Monday, December 12, 2011

Day-1

બાલોત્સવ -૨૦૧૧
બાલોત્સવ -૨૦૧૧ કાર્યક્રમ નો શુભારંભ ભિલોડા તાલુકા ની ૨૬૦ પ્રાથમિક શાળાઓની અંદર કરવામાં આવ્યો. તા. ૧૨/૧૨/૧૧ ના રોજ મોનીટરીંગ માટે તૈયાર કરવામાં આવેલ વિવિધ ટીમોએ ભિલોડા તાલુકા ની વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. પ્રત્યેક ટીમોએ ક્લસ્ટર દીઠ ચાર શાળાઓ ની મુલાકાત લીધેલ હતી
પ્રથમ ટીમ : 
સભ્યો : 
૧) શ્રી ધર્મેશભાઈ રામાનુજ
૨) ડો. ગૌરાંગ વ્યાસ
૩) શ્રી જીતેન્દ્રપુરી ગોસ્વામી
૪) શ્રી અશોકભાઈ શાહ 
મુલાકાત લીધેલ ક્લસ્ટર : જાબચિતરિયા 
બીજી ટીમ :
સભ્યો : 
૧) ડો. ચંદ્રકાંત વ્યાસ
૨) શ્રી વિક્રમ ગોહિલ
૩) શ્રી નટવરસિંહ પરમાર
૪) શ્રી વસંતભાઈ પંચાલ 
મુલાકાત લીધેલ ક્લસ્ટર : અણસોલ
ત્રીજી ટીમ :
સભ્યો : 
૧) શ્રીપ્રવીણસિંહ રાવલ
૨) શ્રી મુન્જલભાઈ બદમાંતીયા ૩) શ્રી જયંતીભાઈ બરંડા 


મુલાકાત લીધેલ ક્લસ્ટર :
વાંકાનેર 
ચોથી  ટીમ : 
સભ્યો : 
૧) શ્રી શંભુભાઈ પટેલ
૨) શ્રી બી. એન. ઢાઢી
૩) શ્રી આર. વી. નીનામા
૪) શ્રી કચરાભાઈ પટેલ
૫) શ્રી અમૃતભાઈ હોથા
૬) શ્રી વિનોદભાઈ ચૌધરી
મુલાકાત લીધેલ ક્લસ્ટર : જનાલી 
પાંચમી  ટીમ : 
સભ્યો : 
૧) ડો. મદનસિંહ ચૌહાણ
૨) શ્રી આર. એલ. જીતપુરા
૩) શ્રી ડી. વી. પટેલ 
મુલાકાત લીધેલ ક્લસ્ટર : બામણા પુનાસણ 
અન્ય મુલાકાત લેનાર સભ્યશ્રીઓ  
શ્રી ભાર્ગવભાઈ ઠક્કર 
મુલાકાત લીધેલ ક્લસ્ટર : મલાસા
શ્રી મોતીભાઈ નાયક 
મુલાકાત લીધેલ ક્લસ્ટર : રાજેન્દ્રનગર

No comments:

Post a Comment