સ્વર્ણિમ ગુજરાતના વિકાસને નવી ઉચાઇઓ સુધી લઇ જવા માટે આ બાલોત્સવ બાળકોના સર્વાગીણ વિકાસ માટે ખુબ-ખુબ ઉપયોગી બનશે અને બાળકોંના જીવનને નવી દિશા મળશે તેવી આશા સાથે આ સમગ્ર આયોજન કરનાર સંસ્થાને અભિનદન અને શુભેચ્છા
નિકુંજ આર. વાગડિઆ
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ ટિચર એજ્યુકેશન ગાંધીનગર્
વ્હાલા શિક્ષકમિત્રો.... સ્વર્ણિમ ગુજરાત સ્થાપના વર્ષની ઉજવણીની ઢળતી સાંજે વૈશ્વિક ફલક પર વસતા ગુજરાતી ભૂલકાંઓનો આ સુરમ્ય અવસર આપના આંગણે આનર્ત પ્રદેશે આવી કુમકુમ પગલાં પાથરી રહ્યો છે... બસ આપનો ઉત્સાહ આ કાર્યક્રમને અવસર બનાવી જાય છે.
ડૉ. મનીષ બી. ચૌધરી પ્રો.કો. ચિલ્ડ્ર. યુનિ. અને આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર
Dear Teachers & Students Enjoy Balotsav with WONDERFUL Stories Marvelous Pictures with This Link Happy BALOTSAV http://university4children.com/blog Bipin Sathvara Illustrator Children's University-Gandhinagar
Thank u Gaurangbhai for The 'BALOTSAV' blog
ReplyDeleteસ્વર્ણિમ ગુજરાતના વિકાસને નવી ઉચાઇઓ સુધી લઇ જવા માટે આ બાલોત્સવ બાળકોના સર્વાગીણ વિકાસ માટે ખુબ-ખુબ ઉપયોગી બનશે અને બાળકોંના જીવનને નવી દિશા મળશે તેવી આશા સાથે આ સમગ્ર આયોજન કરનાર સંસ્થાને અભિનદન
ReplyDeleteઅને શુભેચ્છા
નિકુંજ આર. વાગડિઆ
પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિયુટ ઓફ ટિચર એજ્યુકેશન
ગાંધીનગર્
પ્રિય શિક્ષક મિત્રો
ReplyDelete,
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળકોના સર્વાગીણ વિકાસ માટે કાર્યરત છે, જે બાળકોને લગતી વિવિધ સર્જનાત્મક પ્રવૃતિઓ આપ નીચેની લિંક પર જોઇ શકશો
નિકુંજ આર. વાગડિઆ
પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી-ગાંધીનગર
http://www.university4children.blogspot.com/search/label/Article
વ્હાલા શિક્ષકમિત્રો....
ReplyDeleteસ્વર્ણિમ ગુજરાત સ્થાપના વર્ષની ઉજવણીની ઢળતી સાંજે વૈશ્વિક ફલક પર વસતા ગુજરાતી ભૂલકાંઓનો આ સુરમ્ય અવસર આપના આંગણે આનર્ત પ્રદેશે આવી કુમકુમ પગલાં પાથરી રહ્યો છે...
બસ આપનો ઉત્સાહ આ કાર્યક્રમને અવસર બનાવી જાય છે.
ડૉ. મનીષ બી. ચૌધરી
પ્રો.કો. ચિલ્ડ્ર. યુનિ. અને આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર
Dear Teachers & Students
ReplyDeleteEnjoy Balotsav with WONDERFUL Stories Marvelous Pictures with This Link
Happy BALOTSAV
http://university4children.com/blog
Bipin Sathvara
Illustrator
Children's University-Gandhinagar