Tuesday, November 29, 2011

second meeting


"પ્રત્યેક બાળક મહત્વનું છે"
ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર 
જીલ્લા શિક્ષણ સમિતિ, હિમતનગર  
અને
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર 
આયોજિત 
બાલોત્સવ-૨૦૧૧

કાર્ય યોજના

દ્વિતીય બેઠક :

તારીખ . ૧૮/૧૧/૧૧ 
સ્થળ    . જીલ્લા પંચાયત, હિમતનગર 

બેઠક માં ઉપસ્થિત સભ્યો.

૧. ડો. જયંતી એસ. રવિ ( પ્રભારી સચિવ અને સી.ઈ.ઓ. બાલગોકુલમ)

૨. શ્રી રવિકુમાર અરોરા (જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા)

૩. શ્રીમતી જ્યોતિબેન થાનકી (સલાહકાર, બાલગોકુલમ)

૪. શ્રી પી. એફ. પારઘી (જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સાબરકાંઠા)

૫. ડો. મદનસિંહ જી. ચૌહાણ (પ્રાચાર્ય, જી.શિ અને તાલીમ ભવન, ઇડર) 

૬. શ્રી એમ. જી. મલેક (ના. જી. પ્રા. શી., સાબરકાંઠા)

૭. શ્રી મેહુલભાઈ વ્યાસ (ઓ.એસ.ડી.,બાલગોકુલમ)

૮. શ્રી ધર્મેશભાઈ રામાનુજ (બાલગોકુલમ)

૯. ડો. ચંદ્રકાંત વ્યાસ (બાલગોકુલમ)

૧૦. ડો. ગૌરાંગ વ્યાસ (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

૧૧. શ્રી ભાર્ગવભાઈ ઠક્કર (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

૧૨. તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી અને બીટ નિરીક્ષક શ્રીઓ

૧૩. બી.આર.સી. કો.ઓ.  અને સી.આર.સી. કો.ઓ. તમામ 

૧૪. શ્રી મોતીભાઈ રાષ્ટ્રપતિ અવાર્ડ વિજેતા ની. શિક્ષક.  

બેઠક ના મુખ્ય મુદ્દા

- જીલ્લા માં બાલગોકુલમ નું પ્રથમ કાર્ય બાલોત્સવ-૨૦૧૧ તરીકે શરુ કરવામાં આવે.

- બાલોત્સવ-૨૦૧૧ માટે સાબરકાંઠા જીલ્લાના ભિલોડા તાલુકા ને પસંદ કરવામાં આવે.

- ભિલોડા તાલુકા માં બાલોત્સવ ના કાર્ય આયોજન માટે ૨૮/૧૧/૧૧ ના રોજ બેઠક નું આયોજન કરવામાં આવે.

- ભિલોડા તાલુકા ની તમામ ૨૬૦ શાળાઓને આ કાર્યક્રમમાં જોડવામાં આવે.

- "વિશ્વ વિકલાંગ દિન" તા. ૦૩/૧૨/૧૧ ના રોજ બાલોત્સવ-૨૦૧૧ નું ઉદ્ગાટન કરવામાં આવે.

- તા. ૧૨/૧૨/૧૧ થી ૧૭/૧૨/૧૧ દરમ્યાન સમગ્ર ભિલોડા તાલુકા માં બાલોત્સવ-૨૦૧૧ ઉજવવામાં આવે.

No comments:

Post a Comment