Tuesday, November 29, 2011

Third Meeting


"પ્રત્યેક બાળક મહત્વનું છે"
ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર 
જીલ્લા શિક્ષણ સમિતિ, હિમતનગર  
અને
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર 
આયોજિત 
બાલોત્સવ-૨૦૧૧ 
તારીખ . ૨૯/૧૧/૧૧ 
સ્થળ    . બી. આર. સી. ભવન, ભિલોડા 
બેઠક માં ઉપસ્થિત સભ્યો.
૧. ડો. મદનસિંહ જી. ચૌહાણ (પ્રાચાર્ય, જી.શિ અને તાલીમ ભવન, ઇડર) 

૨. શ્રી એમ. જી. મલેક (ના. જી. પ્રા. શી., સાબરકાંઠા)

૩. શ્રી મેહુલભાઈ વ્યાસ (ઓ.એસ.ડી.,બાલગોકુલમ)

૪. શ્રી ધર્મેશભાઈ રામાનુજ (બાલગોકુલમ)

૫. ડો. ચંદ્રકાંત વ્યાસ (બાલગોકુલમ)

૬. ડો. ગૌરાંગ વ્યાસ (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

૭. શ્રી ભાર્ગવભાઈ ઠક્કર (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

૮. તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી અને બીટ નિરીક્ષક શ્રીઓ

૯. બી.આર.સી. કો.ઓ.  અને સી.આર.સી. કો.ઓ. તમામ 

૧૦. તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ અને મંત્રી 

૧૧. શ્રી મોતીભાઈ રાષ્ટ્રપતિ અવાર્ડ વિજેતા ની. શિક્ષક.  

બેઠક ના મુખ્ય મુદ્દા
- "વિશ્વ વિકલાંગ દિન" તા. ૦૩/૧૨/૧૧ ના રોજ બાલોત્સવ-૨૦૧૧ નું ઉદ્ગાટન કરવામાં આવે.

- ૦૩/૧૨/૧૧ ના રોજ ઉદ્ગાટન સમારંભ માં એસ.એમ.સી. ના સભ્યો ને અચૂક હાજર રાખવા.

- શાળા માં અભ્યાસ કરતા વિકલાંગ બાળક ના હાથે જ દીપ પ્રાગટ્ય કરાવવું. 

- ઉદ્ગાટન સમાંરભ સાદગી પૂર્વક કરવો.

- ગામના સરપંચ, તલાટી, દૂધ ડેરી ના સભ્ય અને ગામ ના આગેવાનો સાથે બાલોત્સવ-૧૧ ની ચર્ચા કરવી.

- ૧૨/૧૨/૧૧ થી શરુ થતા કાર્યક્રમ માં તિથી ભોજન આપી શકે તેવા દાતા નક્કી કરવા. 

- બાલોત્સવ-૨૦૧૧ નો માહોલ ગામ માં સર્જાય તેવા કાર્યક્રમો કરવા.

- તા. ૦૧/૧૨/૧૧ અને તા. ૦૨/૧૨/૧૧ દરમ્યાન તાલુકાના પ્રાથમિક શાળાના મુ. શિક્ષકો માટે તાલીમ નું આયોજન કરવામાં આવે. 

આ માટે બે ટીમ બનાવવા માં આવી.

ટીમ – ૧
૧. શ્રી એસ. એમ. પટેલ (બીટ નિરીક્ષક શ્રી)
૨. શ્રી આર. બી. નીનામા (બીટ નિરીક્ષક શ્રી)
૩. શ્રી શરદભાઈ બારોટ (સી.આર.સી. કો.ઓ.)
૪. શ્રી નારાયણભાઈ પટેલ (સી.આર.સી. કો.ઓ.)
૫. શ્રી વિનોદભાઈ ચૌધરી (મંત્રી, તાલુકા શિક્ષક સંઘ)
ટીમ - ૨ 
૧. શ્રી બી. એન. ઢાઢી (બીટ નિરીક્ષક શ્રી)
૨. શ્રી કે. એસ. પટેલ (બી. આર. સી. કો. ઓ.)
૩. શ્રી ચંદુભાઈ ફનેજા (સી.આર.સી. કો.ઓ.)
૪. શ્રી હીરાભાઈ  પટેલ (સી.આર.સી. કો.ઓ.)
૫. શ્રી અમૃતભાઈ હોથા  (પ્રમુખ, તાલુકા શિક્ષક સંઘ)
તા. ૦૧/૧૨/૧૧ નું આયોજન
સમય : ૧૧:૦૦ થી ૧૩:૩૦ 
સ્થળ : ખારી
૧. ખારી 
૨. ખીલોડા 
૩. રાજેન્દ્રનગર
સમય : 14:3૦ થી 17:0 
સ્થળ : ભેટાલી 
૧. ભેટાલી 
૨. રામપુર 
૩. પાલ્લા
તા. ૦૧/૧૨/૧૧ નું આયોજન
સમય : ૧૧:૦૦ થી ૧૩:૩૦ 
સ્થળ : શામળાજી
૧. જાબ ચિતરીયા
૨. શામળાજી 
૩. ખોડંબા
સમય : 14:3૦ થી 17:0 
સ્થળ : શામળાજી
૧. દહેગામડા 
૨. સરકીલીમડી 
૩. કુશકી 
તા. ૦૨/૧૨/૧૧ નું આયોજન
તા. ૦૨/૧૨/૧૧ નું આયોજન
સમય : ૧૧:૦૦ થી ૧૩:૩૦ 
સ્થળ : ભિલોડા-૧ 
૧. ભિલોડા-૧ 
૨. ભિલોડા-૨ 
૩. ધોલવાણી
૪. વાંકાનેર 
સમય : 14:3૦ થી 17:0 
સ્થળ : ભેટાલી 
૧. ટાકાટુકા 
૨. ચોરીમાંલા 
૩. ટોરડા 
૪. અમ્બાબર
સમય : ૧૧:૦૦ થી ૧૩:૩૦ 
સ્થળ : લીલછા
૧. મંઉ 
૨. લીલછા 
૩. કિશનગઢ 
૪. મલાસા
સમય : 14:3૦ થી 17:0 
સ્થળ : આડા હાથરોલ 
૧. જનાલી 
૨. નાન્દોજ 
૩. બામણા પુનાસણ

- તા. ૧૨/૧૨/૧૧ થી ૧૭/૧૨/૧૧ દરમ્યાન સમગ્ર ભિલોડા તાલુકામાં બાલોત્સવ-૨૦૧૧ ઉજવવામાં આવે.

- બાલોત્સવ-૧૧ ના કાર્યક્રમ નું રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષા થી મોનીટરીંગ કરવામાં આવશે. 

- બાલોત્સવ-૧૧ માટે ડોકયુંમેન્ટેશન કરવાનું હોઈ ફોટોગ્રાફ, વિડીઓ ક્લિપ્સ અને શાળા દીઠ અહેવાલ તૈયાર કરવો અને સી.ડી. ના માધ્યમથી જ પહોંચાડવું.

second meeting


"પ્રત્યેક બાળક મહત્વનું છે"
ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર 
જીલ્લા શિક્ષણ સમિતિ, હિમતનગર  
અને
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર 
આયોજિત 
બાલોત્સવ-૨૦૧૧

કાર્ય યોજના

દ્વિતીય બેઠક :

તારીખ . ૧૮/૧૧/૧૧ 
સ્થળ    . જીલ્લા પંચાયત, હિમતનગર 

બેઠક માં ઉપસ્થિત સભ્યો.

૧. ડો. જયંતી એસ. રવિ ( પ્રભારી સચિવ અને સી.ઈ.ઓ. બાલગોકુલમ)

૨. શ્રી રવિકુમાર અરોરા (જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા)

૩. શ્રીમતી જ્યોતિબેન થાનકી (સલાહકાર, બાલગોકુલમ)

૪. શ્રી પી. એફ. પારઘી (જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સાબરકાંઠા)

૫. ડો. મદનસિંહ જી. ચૌહાણ (પ્રાચાર્ય, જી.શિ અને તાલીમ ભવન, ઇડર) 

૬. શ્રી એમ. જી. મલેક (ના. જી. પ્રા. શી., સાબરકાંઠા)

૭. શ્રી મેહુલભાઈ વ્યાસ (ઓ.એસ.ડી.,બાલગોકુલમ)

૮. શ્રી ધર્મેશભાઈ રામાનુજ (બાલગોકુલમ)

૯. ડો. ચંદ્રકાંત વ્યાસ (બાલગોકુલમ)

૧૦. ડો. ગૌરાંગ વ્યાસ (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

૧૧. શ્રી ભાર્ગવભાઈ ઠક્કર (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

૧૨. તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી અને બીટ નિરીક્ષક શ્રીઓ

૧૩. બી.આર.સી. કો.ઓ.  અને સી.આર.સી. કો.ઓ. તમામ 

૧૪. શ્રી મોતીભાઈ રાષ્ટ્રપતિ અવાર્ડ વિજેતા ની. શિક્ષક.  

બેઠક ના મુખ્ય મુદ્દા

- જીલ્લા માં બાલગોકુલમ નું પ્રથમ કાર્ય બાલોત્સવ-૨૦૧૧ તરીકે શરુ કરવામાં આવે.

- બાલોત્સવ-૨૦૧૧ માટે સાબરકાંઠા જીલ્લાના ભિલોડા તાલુકા ને પસંદ કરવામાં આવે.

- ભિલોડા તાલુકા માં બાલોત્સવ ના કાર્ય આયોજન માટે ૨૮/૧૧/૧૧ ના રોજ બેઠક નું આયોજન કરવામાં આવે.

- ભિલોડા તાલુકા ની તમામ ૨૬૦ શાળાઓને આ કાર્યક્રમમાં જોડવામાં આવે.

- "વિશ્વ વિકલાંગ દિન" તા. ૦૩/૧૨/૧૧ ના રોજ બાલોત્સવ-૨૦૧૧ નું ઉદ્ગાટન કરવામાં આવે.

- તા. ૧૨/૧૨/૧૧ થી ૧૭/૧૨/૧૧ દરમ્યાન સમગ્ર ભિલોડા તાલુકા માં બાલોત્સવ-૨૦૧૧ ઉજવવામાં આવે.

First Meeting


"પ્રત્યેક બાળક મહત્વનું છે"
ચિલ્ડ્રન્સ યુનિ., ગાંધીનગર 
જીલ્લા શિક્ષણ સમિતિ, હિમતનગર  
અને
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડર 
આયોજિત 
બાલોત્સવ-૨૦૧૧
કાર્ય યોજના
૧. પ્રથમ બેઠક :
તારીખ . ૦૪/૧૧/૧૧ 
સ્થળ. મોડાસા 
બેઠક માં ઉપસ્થિત સભ્યો.
૧. ડો. જયંતી એસ. રવિ ( પ્રભારી સચિવ અને સી.ઈ.ઓ. બાલગોકુલમ)

૨. શ્રી જયપ્રકાશ શિવહરે (કલેકટરશ્રી, સાબરકાંઠા)

3. શ્રી રવિકુમાર અરોરા (જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સાબરકાંઠા)

૪. શ્રી પી. એફ. પારઘી (જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, સાબરકાંઠા)

૫. ડો. મદનસિંહ જી. ચૌહાણ (પ્રાચાર્ય, જી.શિ અને તાલીમ ભવન, ઇડર) 

૬. શ્રી એમ. જી. મલેક (ના. જી. પ્રા. શી., સાબરકાંઠા)

૭. શ્રી મેહુલભાઈ વ્યાસ (ઓ.એસ.ડી.,બાલગોકુલમ)

૮. શ્રી ધર્મેશભાઈ રામાનુજ (બાલગોકુલમ)

૯. ડો. ગૌરાંગ વ્યાસ (સીનીઅર લેકચરર, જી. શી. તા. ભા., ઇડર)

બેઠક ના મુખ્ય મુદ્દા 
- જીલ્લામાં ચિલ્ડ્રન્સ યુનિ. નું કેન્દ્ર શરુ કરવામાં આવે. 

- બાલગોકુલમ ના હેતુઓ અને કાર્યોના વિસ્તરણ માટે કોર ટીમની રચના કરવામાં આવે.

- બાલગોકુલમનું જીલ્લામાં સંચાલનનું કાર્ય જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને સોંપવામાં આવે.

- બાલગોકુલમના કાર્ય આયોજનમાં પ્રથમ બાલોત્સવ, ફિલ્મોત્સવ અને ડ્રામા ધ્વારા શિક્ષણ માટેનો વર્કશોપ કરવામાં આવે.

- બાલગોકુલમ ના જીલ્લા કેન્દ્ર સંચાલક તરીકે પ્રાચાર્ય શ્રી ના નેતૃત્વ હેઠળ ડો. ગૌરાંગ વ્યાસ જવાબદારી નિભાવશે.

- બાલોત્સવ કાર્ય આયોજન માટે ટૂંક સમય માં મિટિંગ યોજવામાં આવેશે.